મોરબીના જુના બસસ્ટેન્ડના પાર્કિંગમાંથી બાઈક ચોરાયું

- text


મોરબી : મોરબી જુના બસ્ટેન્ડમાં સીસીટીવી કેમેરા અને પાર્કિંગના કોન્ટ્રાકટર હોવા છતાં પણ વાહન ચોર દ્વારા ધીરુભાઈ જાદવજીભાઇ ડાભીની માલિકીનું રૂપિયા 20હજારની કિંમતનું બાઈક ચોરી કરી લઈ જતા બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- text

- text