આનાથી સસ્તું ક્યાંય નહીં મળે : હાર્ટી માર્ટ મેગા મોલમાં ડિસ્કાઉન્ટની સાથે લક્કી ડ્રો કુપન પણ!

રૂ. 899ની ખરીદી ઉપર લક્કી ડ્રો કુપન ફ્રી : ગ્રોસરી અને હાઉસહોલ્ડની વિશાળ રેન્જ ધરાવતો એકમાત્ર સુપર માર્કેટ મોલ : વર્ષના 365 દિવસ હંમેશા ગ્રાહકો માટે ફાયદો આપતી ડિલ્સ

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના એસપી રોડ ઉપર હાર્ટી માર્ટ મેગા મોલ કાર્યરત છે. આ મોલ ગ્રોસરી અને હાઉસહોલ્ડની વિશાળ રેન્જ ધરાવતો એકમાત્ર સુપર માર્કેટ મોલ છે. અહીં વર્ષના 365 દિવસ હંમેશા ગ્રાહકો માટે ફાયદો આપતી ડિલ્સ ઉપ્લબ્ધ હોય છે. હાલ અહીં ગ્રોસરી સહિતની આઇટમો ઉપર ભારેખમ ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે. સાથે અહીં રૂ. 899ની ખરીદી ઉપર લક્કી ડ્રો કુપન ફ્રી આપવામાં આવી રહ્યું છે. ડ્રો તા.25 જુનને રવિવારના રોજ મોલમાં જ લાઈવ યોજાશે. તો એક વખત મોલની મુલાકાત જરૂર લ્યો.


ખાંડ
ખાંડ 1 કિલો રૂ. 38માં
●મધુર ખાંડ 5 કિલો રૂ. 220માં

પાવડર
●એરિયલ મેટિક ટોપ લોડ 4 કિલો+ 2 કિલો ફ્રી રૂ.1150માં
●એરિયલ મેટિક ફ્રન્ટ લોડ 4 કિલો+ 2 કિલો ફ્રી રૂ.1250માં
●સર્ફ એક્સલ મેટિક ટોપ લોડ 4kg + 2kg ફ્રી રૂ. 1150માં
●સર્ફ એક્સલ મેટિક ફ્રન્ટ લોડ 4kg + 2kg ફ્રી રૂ. 1250માં
●ટાઇડ 7kg + 3kg ફ્રી રૂ. 1050માં
●વિદિશા 5 kg રૂ.450માં (ડોલ/ટબ/કન્ટેનરમાંથી કોઈ એક વસ્તુ ફ્રી)

શેમ્પુ
●ડવ ડેઇલી શાઇન 1 લી. ઉપર 50 % ઓફ
●ટ્રેસેમી 1 લી. ઉપર 50 % ઓફ
●સનસિલ્ક 1 લી. ઉપર 50 % ઓફ
●હેડ એન્ડ શોલ્ડર 650 મિલી ઉપર 50 % ઓફ
●ક્લિનિક પ્લસ 1 લી. ઉપર 40% ઓફ
●લોરિયલ 6 ઓઇલ નરીસ 1 લી. ઉપર 50 % ઓફ

ક્લીનર
●Expelz ટોયલેટ ક્લીનર 500 મિલી ઉપર 50% ઓફ
●Mopz ટાઇલ્સ ક્લીનર 500 મિલી ઉપર 50 % ઓફ
●Sinz ગ્લાસ ક્લીનર 50% ઓફ

બિસ્કિટ
●પારલે હાઈડ એન્ડ સિક બ્લેક બોર્બન ઉપર 50 % ઓફ
●Umibic બિગ પેક ઉપર 50 % ઓફ
●Eatera નમકીન 250 ગ્રામ 20% ઓફ

પેડ્સ
●વન્ડરાઇઝ પેડ્સ સ્મોલ પેક ઉપર 50% ઓફ
●ન્યુ ફિલ XXL 40 પેડ્સ ઉપર 66% ઓફ
●ન્યુ ફિલ XXXL 40 પેડ્સ ઉપર 63% ઓફ

પેન્ટ્સ
●પેમ્પર્સ પેન્ટ્સ બિગ પેક 15% ઓફ
●મેમ્મી પોકો પેન્ટ્સ બિગ પેક ઉપર 20 % ઓફ

અન્ય
●ખાદીની બધી પ્રોડક્ટ ઉપર 40 % ઓફ
●મામા અર્થની પ્રોડક્ટ ઉપર 10% ઓફ
●પ્લાસ્ટિક આઇટમો ઉપર 10% ઓફ


હાર્ટી માર્ટ મેગા મોલ
9-એકર્સ, એસપી રોડ,
રવાપર રોડ, મોરબી
મો.નં. 8140726001