મોરબીમા સાત મહિના પહેલા ચોરાયેલ બાઈક મામલે ફરિયાદ 

- text


મોરબી : મોરબીના પાડા પુલ નીચે ભરાતી રવિવારી બજારમાંથી ગત તા.19/9/2022ના રોજ ઇન્દિરાનગરમાં રહેતા જેઠાભાઇ રવજીભાઈ સોલંકીનું રૂપિયા 25 હજારની કિંમતનું બાઈક ચોરાઈ જતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- text

- text