મોરબીમાં મુખ્યમંત્રીનું સન્માન કરતો બક્ષીપંચ મોરચો

- text


મોરબી : મોરબી મુકામે ગઈકાલે કાર્યકર્તા સંમેલનમાં પધારેલા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું મોરબી જીલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ અમૃતભાઈ ઠકરાણી, મહામંત્રી બિપીનભાઈ પ્રજાપતિ, ભવાનીસિંહ ગોહિલ ઉપપ્રમુખ હર્ષદભાઈ પ્રજાપતિ, હરિભાઈ ભરવાડ, મંત્રી લાલજીભાઈ ભરવાડ દ્વારા સન્માન કરવામાં આવેલ હતું.

- text

- text