જાંબુડીયા ગામની સીમમાં 7 બોટલ દારૂ સાથે યુવાન ઝડપાયો 

- text


મોરબી : મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં પાવર હાઉસ પાસેથી તાલુકા પોલીસે બાતમીને આધારે ઓલ સીઝન ગોલ્ડન કલેકશન રીઝર્વ વ્હીસ્કીની સાત બોટલ કિંમત રૂપિયા 5600 સાથે આરોપી કિરીટભાઇ વિનુભાઇ સાવરીયા રહે. શોભેશ્વર રોડ, કુબેર ટોકીજ પાસે, મફતીયાપરા નામના યુવાનને ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text