વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના સભ્ય પદે ધારાસભ્ય કાંતિલાલની વરણી

- text


મોરબી : ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના સભ્ય પદે મોરબી-માળિયા વિધાનસભાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની વરણી કરવામાં આવી છે.

ગુજરાત વિધાનસભાની વિવિધ સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ તરીકે જિતુભાઈ વાઘાણીની વરણી કરવામાં આવી છે તેમજ 65 મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને મુખ્ય બોડીમાં સભ્ય તરીકે સ્થાન પ્રાપ્ત થયું છે.

- text

- text