મોરબી નિવાસી બાબુલાલ કુબાવતનું અવસાન 

- text


મોરબી: મુ.લાડકધાર હાલ મોરબી બાબુલાલ દ્વારકાદાસ કુબાવત (ઉમર વર્ષ 90) તે ભરતભાઈ (99985 87827)ના પિતા તથા રવિભાઈ (95744 03339)ના દાદાનું તારીખ 12/4/2023 ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 14/4/2023 ને શુક્રવારે સાંજે 4 થી 6 કલાકે તેમના નિવાસસ્થાન અરવિંદ આર્ક ઇલેક્ટ્રોડસ, મેન્યુ. કું પ્રસુમ મેટલની બાજુમાં, બા-ની વાડી સામે, મોરબી-રાજકોટ હાઇવે રોડ, વિરપુર ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text