મોરબી : ધીરુભાઈ માવજીભાઈ ભૂતનું અવસાન

- text


મોરબી : મૂળ લુણસરના હાલ મોરબી નિવાસી ધીરુભાઈ માવજીભાઈ ભૂત(ઉ.વ. 58)નું તા. 12ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 15ને શનિવારના રોજ સવારે 8થી 10 તેમના નિવાસ સ્થાન નરસંગ ટેકરી મંદિર પાછળ, અમિત પાર્ક સોસાયટી, રવાપર રોડ,મોરબી ખાતે રાખેલ છે. મોં. 90160 51349, 98797 24480

લી. હિમતભાઈ માવજીભાઈ ભૂત (ભાઈ)
જીવરાજભાઈ માવજીભાઈ ભૂત (ભાઈ)
સ્વ.કાંતિભાઈ જીવરાજભાઈ ભૂત (ભાઈ)
વાસુદેવભાઇ હિંમતભાઇ ભૂત (ભત્રીજો)
અવધ ધીરુભાઈ ભૂત (પુત્ર)
કલ્પેશભાઈ જીવરાજભાઈ ભૂત (ભત્રીજો)
યોગેશભાઈ જીવરાજભાઈ (ભત્રીજો)
રવિ કાંતિભાઈ ભૂત (ભત્રીજો)

- text

 

સસરા પક્ષ
ભીખાભાઇ ગોરધનભાઈ સોરિયા (સસરા)
સુરેશભાઈ ભીખાભાઇ સોરિયા (સાળા )
જયંતીભાઈ ભીખાભાઇ સોરિયા (સાળા )
મોં. 99099 80077, 81414 90736

- text