મોરબી : લાલજીભાઈ દમાભાઈ ક્લોલાનું અવસાન

- text


મોરબી :: લાલજીભાઈ દમાભાઈ ક્લોલા (ઉ.વ.63)નું તા.12ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું સસરા પક્ષનું બેસણુ તા. 15ને શનિવારે સવાઈ 8થી 10 વિનાયક એપાર્ટમેન્ટ, અવની સોસાયટી સામે, બજરંગ સોસાયટી, કેનાલ રોડ, મોરબી ખાતે રાખેલ છે.

લી. દુર્લભજીભાઈ અમૃતિયા
હસમુખભાઈ અમૃતિયા
દીપકભાઈ અમૃતિયા
નિલેશ અમૃતિયા
ધવલભાઈ અમૃતિયા
કુલદીપભાઈ અમૃતિયા

- text

- text