ડિસ્ટ્રીકટ લેવલની બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મોરબીની ત્રણ ખેલાડી વિજેતા

- text


મોરબી : ગુજરાત સ્પોટર્સ ઓથોરિટી DLSS ડિસ્ટ્રીકટ લેવલ સ્પોટર્સ સ્કૂલની ટુર્નામેન્ટમાં મોરબીની ત્રણ ખેલાડી વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં મોરબીની ખેલાડી ધાનજા રૂત્વા શૈલેષભાઈ, પટેલ મેઘા હર્ષદભાઈ અને ભાલોડિયા શ્લોક હિતેશભાઈએ ડિસ્ટ્રીકટ લેવલની બેડમિન્ટન ટુર્નામેન્ટમાં વિજેતા બની પરિવાર તથા મોરબી અને સ્કાય બેડમિન્ટન એકેડમી, એસપી રોડ મોરબીનું નામ રોશન કર્યું છે.

- text

- text