ઉનાળાની ગરમીની 1..2..3..: ચાલો, મોરબી નજીક જોડિયા રોડ પર સૌરાષ્ટ્રના સૌથી મોટા વેલકમ વોટરપાર્કમાં

 

સૌથી મોટો વેવપુલ અને 21 વોટર સ્લાઇડ તેમજ બાળકો માટે અનેક એક્ટિવિટી : ઓઝોન બેઝ ફિલ્ટર પ્લાન, 20 હજાર સ્કવેર ફૂટ લોન એરિયા, નેચરલ બામ્બુ હટ સીટીંગ એરિયા સહિતની અનેક સવલતો
માત્ર ફેમેલી અને કપલને જ એન્ટ્રી : કુદરતી સૌંદર્ય વચ્ચે સ્થિત આખું વોટરપાર્ક એન્ડ રિસોર્ટ : જામનગરના ખ્યાતનામ ડોસા હાઉસના પંજાબી, ચાઈનીઝ, સાઉથ ઇન્ડિયન અને ફાસ્ટ ફૂડનો ચસકો પણ માણવા મળશે

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ઉનાળાની કાળઝાળ ગરમીમાં પરિવાર સાથે વોટરપાર્કમાં ધુબાકા મારવાની મજા લેવી હોય, તો ચાલો સૌરાષ્ટ્રના સૌથી મોટા વેલકમ વોટરપાર્ક એન્ડ રિસોર્ટમાં. પરિવાર સાથે જલસો કરવાનું આ શ્રેષ્ઠ સ્થળ છે તો આ વિકેન્ડમાં જ પધારો.

જામનગર – જોડિયા રોડ ઉપર બાલાચડી બીચ નજીક જાંબુડા ખાતે કુદરતી સૌંદર્ય વચ્ચે વેલકમ વોટરપાર્ક એન્ડ રિસોર્ટ આવેલ છે. આ વોટર પાર્ક સૌરાષ્ટ્રનો સૌથી મોટો વોટર પાર્ક હોવાની સાથે ફક્ત ફેમેલી અને કપલને એન્ટ્રી આપતો એકમાત્ર વોટર પાર્ક પણ છે. અહીં સૌરાષ્ટ્રનો સૌથી મોટો વેવપુલ અને 21 વોટર સ્લાઇડ તથા બાળકો માટે અલગ એક્ટિવિટી છે.

આ ઉપરાંત વોટરપાર્કમાં ઓઝોન બેઝ ફિલ્ટર પ્લાન, 20 હજાર સ્કવેર ફૂટ લોન એરિયા, નેચરલ બામ્બુ હટ સીટીંગ એરિયા, સીસીટીવી કેમેરા, 70 લોકોની વેલ ટ્રેઈનડ એન્ડ એક્સપિરિયન્સ ટિમ, 15 વિઘા જેટલી પાર્કિંગની સુવિધા સહિતની સવલતો છે.

વોટર પાર્કની એન્ટ્રી ફી માત્ર રૂ. 550 છે. લોકર ફી રૂ. 100 અને કોસ્ચ્યુમ ફી રૂ. 150 ( પર્સનલ નાયલોન કોસ્ચ્યુમ એલાઉડ) છે. વધૂમાં અહીં ચટાકેદાર વાનગીઓ પીરસતું જામનગરનું ખ્યાતનામ ડોસા હાઉસ રેસ્ટોરન્ટ પણ છે. જ્યાં પંજાબી, ચાઈનીઝ, સાઉથ ઇન્ડિયન, ફાસ્ટ ફૂડ સહિતના ફૂડની એકથી એક ચડિયાતી આઇટમો મળે છે.

તો ઉનાળામાં મોરબીવાસીઓએ એક વખત પરિવાર સાથે આ વોટરપાર્કની મુલાકાત અવશ્ય લેવા જેવી છે.

મો.નં. 6262065650
મો.નં. 7272051510

સરનામું :
https://maps.app.goo.gl/ru1EEBhpiobXP3BT9