મોરબીના જાબુંડિયા નજીક પતરાની એન્ગલ ચડાવતા પડી જતા શ્રમિકનું મૃત્યુ

- text


મોરબી : મોરબી વાંકાનેર નેશનલ હાઇવે ઉપર જાબુંડિયા નજીક આવેલ ઇપોઝ ટાઇલ્સ ફેક્ટરીમા પતરાની એન્ગલ ચડાવતી વેળાએ ઉચાઈએથી નીચે પટકાતા મૂળ બિહારના રહેવાસી અમિતકુમાર ઉમેશસીંગ સીંઘ ઉ.22 નામના શ્રમિક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text