મોરબીમાં રક્તદાન કરી શહીદ દિવસની ઉજવણી 

- text


મોરબી : શહીદ દિવસે મોરબીના શહીદ ભગતસિંહ બ્લડ ગૃપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં લોકો ખુબ ઉત્સાહથી ભાગ લીધો હતો. કેમ્પમાં ૨૩ બ્લડ બોટલની બોટલ એકત્ર કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પમાં એકત્રિત થયેલ રક્ત મોરબી સિવિલ હોસ્પિટલ અને સંસ્કાર બ્લડ બેંકમાં આપવામાં આવ્યું હતું. વધુમાં જિલ્લામાં કોઈપણ નાગરિકોને ઈમરજન્સી સમયે બ્લડની જરૂરિયાત હોય તેઓએ જગદીશભાઈ વણોલ-૯૫૧૦૩૭૬૪૧૧ નો સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text

- text