મોરબી લાયન્સનગર શાળાના 6 વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ પરીક્ષામાં ઉત્તીર્ણ

- text


મોરબી : મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં આવેલી લાયન્સનગર પ્રાથમિક શાળાના ધોરણ 6માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ચાવડા આયુષ ભવાનભાઈ, બારોટ આકાશ રાજેશભાઈ, વઢરૂકિયા હર્ષદ મુકેશભાઇ, પરમાર આરુષિ સુરેશભાઈ, સવાસડીયા સપના અજયભાઈ, મુછડિયા પલ્લવી નીતિનભાઈએ પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં સારા ગુણથી ઉતીર્ણ થઈને શાળાનું ગૌરવ વધારેલ છે. આચાર્ય અને શિક્ષકો દ્વારા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

- text

- text