ધો.12 ઇતિહાસના પેપરમાં 7 વિદ્યાર્થીઓ ગેરહાજર

- text


મોરબી જિલ્લામાં કુલ 156 માથી 149 વિધાર્થીઓએ ઇતિહાસની પરીક્ષા આપી

મોરબી : મોરબી જિલ્લામાં 14 માર્ચથી ધો.10, 12 બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે. આજે ધો.12ના સામાન્ય પ્રવાહના બીજા ઇતિહાસ વિષયના પેપરની પરીક્ષા લેવાય હતી. જેમાં મોરબી જિલ્લામાં ધો.12ના ઇતિહાસ વિષયના પેપરમાં 7 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા અને કુલ 156 માથી 149 વિધાર્થીઓએ ઇતિહાસની પરીક્ષા આપી હતી.

- text

મોરબી જિલ્લામાં આજે ધો.12ના સામાન્ય પ્રવાહના બીજા પેપર ઇતિહાસ વિષયની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં ધો.12 સામાન્ય પ્રવાહના ઇતિહાસ વિષયના પેપરમાં ગુજરાતી માધ્યમમાં કુલ 156માંથી 7 ગેરહાજર અને 149 વિધાર્થીઓ હાજર રહ્યા હતા. ઈંગ્લીશ મીડીયમમાં એકપણ વિધાર્થીઓ ન હતા. આમ મોરબી જિલ્લામાં આજે ધો.12ના ઇતિહાસના પેપરમાં 7 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા અને કુલ 156 માથી 149 વિધાર્થીઓએ ઇતિહાસની પરીક્ષા આપી હતી.

- text