માળીયા ફાટક નજીક કન્ટેનર પલટી મારી ગયું

- text


મોરબી : માળીયા ફાટક નજીક સર્કિટ હાઉસ પાસેથી આજે બપોરે પસાર થઈ રહેલુ જી.જે.12 બી.ઝેડ 4011 નબરનું તોતીગં કન્ટેનરના ચાલકે અચાનક કોઈ કારણોસર કાબુ ગુમાંવતા બેકાબુ બનેલું કન્ટેનર ઓચિંતા જ રોડ ઉપર પલ્ટી ખાઈ ગયું હતું. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. પરંતુ રોડ ઉપર તોતીગં કન્ટેનર ગોથું ખાઈ જતા થોડીવાર માટે ટ્રાફિકજામ થયો હતો.

- text

- text