ટ્રાન્સપોર્ટ ડેમેજનો એકમાત્ર વિશાળ શો રૂમ પ્રમુખ ઇલેક્ટ્રોનિક્સ, 40થી 45 ટકાનું ડિસ્કાઉન્ટ

 

Samsung, LG, Penasonic, Whirlpool, IFBના નાના સ્ક્રેચ અને ડેન્ટવાળા હોમ એપ્લાયન્સીસ વ્યાજબી ભાવે મળશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) :હોમ એપ્લાયન્સીસ પ્રોડક્ટ ખરીદવી છે ? તો બીજે પુરા ભાવ આપવા કરતા પ્રમુખ ઇલેક્ટ્રોનિક્સમાં પધારો. જ્યાં તમામ બ્રાન્ડના માઇનોર ડેમેજવાળા ઉપકરણો 40થી 45 ટકા ઓછાભાવે મળશે.

મોરબીના પંચાસર રોડ ઉપર મુનનગર ચોકમાં એરસન પ્લાયની બાજુમાં પ્રવીણ મોજેક વાડી શેરી નજીક પ્રમુખ ઇલેક્ટ્રોનિક્સ કાર્યરત છે. જે જિલ્લાનો ટ્રાન્સપોર્ટ ડેમેજનો એકમાત્ર વિશાળ શો રૂમ છે. અહીં ડેમેજ પીસમાં Samsung, LG, Penasonic, Whirlpool, IFB સહિતની બ્રાન્ડના ફ્રિજ, વોશિંગ મશીન, ટીવી, એસી મળશે.

અહીં તમામ પ્રોડક્ટ ઇન્ટરનેશનલ બ્રાન્ડની હશે.જેનું પાક્કું બિલ પણ આપવામાં આવશે. ટ્રાન્સપોર્ટેશન દરમિયાન નવી પ્રોડક્ટમા સ્ક્રેચ કે ડેન્ટ પડ્યા હોય તેનું અહીં ઓછાભાવે વેચાણ કરવામાં આવે છે. તો આજે જ પધારો.

વધુ વિગત માટે
મો.નં.9510629824
મો.નં.8460378565

ગુગલ મેપ એડ્રેસ :
https://maps.app.goo.gl/iXjiJCbJytpVeimn8