મોરબીના “ફૂડ મહોલ્લા”માં ધમાકા ઓફર્સ : સોમવારથી શુક્રવાર પીઝામાં બાય વન ગેટ વન ફ્રી

 

એકથી એક ચડિયાતી ફૂડ આઈટમોનો જલસો : બીજા ફાસ્ટફૂડને ભુલી જશો : દરરોજ અનેકવિધ કોમ્બો ઓફર પણ ઉપલબ્ધ
આકર્ષક સીટીંગ સુવિધા સાથે બર્થ ડે સેલિબ્રેશનની પણ વ્યવસ્થા : સ્વીગી ઉપર હોમ ડિલિવરીની સર્વિસ પણ મળશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ટેસ્ટી ફૂડના શોખીન મોરબીવાસીઓ માટે ફૂડ મહોલ્લા કાર્યરત છે. જ્યાં એકથી એક ચડિયાતી ફૂડ આઈટમોનો જલસો માણવા મળે છે. અહીં દર સોમવારથી શુક્રવાર સુધી પીઝામાં બાય વન ગેટ વન ફ્રીની ઓફર સાથે દરરોજ અનેકવિધ કોમ્બો ઓફર પણ ઉપલબ્ધ છે. તો આજે જ પધારો.

મોરબીમાં શનાળા રોડ ઉપર ઓમ શાંતિ સ્કૂલ પાસે, સરદારબાગ સામે શોપ નં.4/5માં ફૂડ મહોલ્લા કાર્યરત થયું છે. ફૂડ મહોલ્લાએ વર્ષ 2017થી શરૂ થયું છે. જે આજે દેશભરમાં 90થી વધુ સ્થળોએ કાર્યરત છે. અહીં પીઝા, બર્ગર્સ, બર્ગર પીઝા, પાસ્તા, મેગી, ગાર્લીક બ્રેડ, એપેટીઝર્સ, મોહલ્લા’સ સ્પેશિયલ, સેન્ડવીચ, નાચોસ, મોકટેઇલ્સ, મિલ્કી ડ્રિન્ક્સ, કોફીની અનેક વેરાયટી ઉપલબ્ધ છે.

વધુમાં અહીં દર સોમવારથી શુક્રવાર સુધી બાય વન ગેટ વન પીઝા ફ્રીની ઓફર છે. આ સાથે દરરોજ બર્ગીઝા અને ફ્રાયસ માત્ર રૂ. 119માં, 2 ડિલિસીયસ બર્ગર માત્ર રૂ. 119 માં જેવી અનેક કોમ્બો ઓફર પણ ચાલુ છે. અહીં સીટીંગની સુવિધા પણ ખૂબ આકર્ષક રાખવામાં આવી છે. સાથે અહીં બર્થડે સેલિબ્રેશન થાય તેવી પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ફૂડ મહોલ્લાની દરેક આઈટમ જીકેન્ઝા અને સ્વીગી ઉપર ઓર્ડર કરીને ઘરે બેઠા પણ મેળવી શકાય છે. તો રાહ શેની જુઓ છો આજે જ ટેસ્ટી ફૂડનો જલસો માણો. વધુ વિગત માટે મો.નં. 9638996189 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

ફૂડ આઇટમોના ફોટો વિડીયો જોવા ફોલો કરો
ઇન્સ્ટાગ્રામ

https://instagram.com/foodmohalla_morbi?igshid=YmMyMTA2M2Y=