મોરબી નવા બસસ્ટેન્ડ સામેથી બાઈક ચોરાયું

- text


મોરબી : મોરબી નવા બસસ્ટેન્ડ સામે સારથી એપાર્ટમેન્ટમાં રહેતા રસિકભાઈ રતનશીભાઈ સુરણીની માલિકીનું 30 હજારની કિંમતનું હોન્ડા સાઈન મોટર સાયકલ કોઈ અજાણ્યો તસ્કર ચોરી જતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- text

- text