કોથળીમાં અધધધ 6 ગાંઠ, અનેક હોસ્પિટલે હાથ ઉંચા કર્યા બાદ ઉમા હોસ્પિટલે કર્યું સફળ ઓપરેશન

 

કોથળીના કે અંડાશયના ઓપરેશન માટે હવે દૂર જવાની જરૂર નથી, અમદાવાદ અને રાજકોટ સેવા આપતા દૂરબીન અને લેસર ઓપરેશનના એક્સપર્ટ તબીબ ડો.એમ.એન.હોથીની 24×7 સેવા ઘરઆંગણે ઉપલબ્ધ
અન્ય હોસ્પિટલે ના પાડી હોય તેવા કઠિન ઓપરેશનના દર્દીઓએ એક વખત અવશ્ય વિઝીટ કરવી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : દિવ્યાબેન રમણિકભાઈ પટેલ નામના દર્દીની કોથળીમાં અધધધ છ ગાંઠ હતી. ઘણી હોસ્પિટલમાં ગયા પણ દૂરબીનથી અને લેસરથી ઓપરેશન કરવું અઘરું છે એવુ જણાવી હાથ ઊંચા કરી દીધા હતા. અંતે ઉમા ગાયનેક હોસ્પિટલ અને લેપ્રોસ્કોપિક સેન્ટરમાં ડો. મિહિર એન.હોથી દ્વારા ઓપરેશન સફળતા પૂર્વક કરાયું હતું અને દર્દી ફક્ત 6 કલાકમા ચાલવા પણ લાગ્યા હતા. આમ હવે કોથળીના કે અંડાશયના ઓપરેશન માટે દૂર જવાની જરૂર નથી. અદ્યતન સારવાર ઘરઆંગણે જ ઉપલબ્ધ છે.

મોરબીના શનાળા રોડ ઉપર સ્વામિનારાયણ મંદિરની સામે સરદારબાગની સામે ઉમા ગાયનેક હોસ્પિટલ એન્ડ એડવાન્સ લેપરોસ્કોપિક સેન્ટર કાર્યરત છે. જ્યાં ડો.એમ.એન.હોથી (પટેલ) (MBBS, DGO, FMAS, DMAS) તેમજ ડો.હેપ્પી પટેલ (આસિસ્ટન્ટ ડોકટર) દ્વારા શ્રેષ્ઠ સારવાર આપવામાં આવે છે.

મોરબીના રહેવાસી માટે ખુશ ખબર છે. હવે ઉમા હોસ્પિટલમાં કોથળીના કે અંડાશયના (લેડીઝના પેટના) ઓપરેશન માટે રાજકોટ જવાની કે ત્યાંથી ડૉક્ટર બોલાવવાની જરૂર નથી. કારણકે 3D લેપ્રોસ્કોપીક ઓપરેશન કરનાર મોરબીના પહેલા ગાયનેક સર્જન નિષ્ણાંત તબીબ ડો.એમ.એન.હોથી રાજકોટ અને અમદાવાદ ઓપરેશન કરવા જાય છે અને તેઓ મોરબીમાં જ પરમેનેન્ટ સેવા આપી રહ્યા છે. જે દૂરબીન અને લેસર ઓપરેશનના એક્સપર્ટ છે.

ઉમા ગાયનેક હોસ્પિટલ એન્ડ એડવાન્સ લેપ્રોસ્કોપિક સેન્ટર
સરદારબાગની સામે, નવા પુજારા વાળી શેરી, સ્વામિનારાયણ મંદિરની સામે, શનાળા રોડ, મોરબી.

રાજકોટ અથવા અમદાવાદ ઓપરેશન કરાવવા ઇચ્છુક દર્દીઓએ એપોઇન્ટમેન્ટ લઇ ટાઈમ ફિક્સ કરવો જરૂરી
મો. 9484527100