શેરબજારના માસ્ટર બનો : મોરબીમાં પ્રથમ વખત 18મીથી સ્ટોક માર્કેટનો માસ્ટર ટ્રેડિંગ પ્રોગ્રામ

 

પ્રથમ બેચને ભવ્ય પ્રતિસાદ મળ્યા બાદ બીજી બેચનું આયોજન બેઝિક નોલેજ થી સ્ટાર્ટ કરી એડવાન્સ સ્ટોક માર્કેટનું સંપૂર્ણ જ્ઞાન અપાશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શેરમાર્કેટ ઇતના ગહેરા કુવા હૈ, જો પુરે દેશ કી પ્યાઝ બુઝા શકતી હૈ… હર્ષદ મહેતાનો આ ડાયલોગ સાંભળી સૌ કોઈને એમ થતું હશે કે ચાલો, શેર માર્કેટમાં ઝંપલાવીએ. પણ આવું કરતા પહેલા શેર માર્કેટને સમજવું અને શીખવું અત્યંત જરૂરી છે. આના માટે મોરબીમાં પ્રથમ વખત તા.18થી સ્ટોક માર્કેટના માસ્ટર ટ્રેડિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે.

વોલ સ્ટ્રીટ પાઠશાળા દ્વારા મોરબીમાં પ્રથમ વખત શેર માર્કેટના ઓનલાઇન ક્લાસનું આયોજન કરવામાં આવ્યું છે. સ્ટોક માર્કેટ માસ્ટર ટ્રેડિંગ પ્રોગ્રામની 1લી બેચ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. જેને ભવ્ય પ્રતિસાદ મળતા બીજી બેચ શરૂ થવાની તૈયારીમાં છે. આ બેચ 18 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે.

ટેલિગ્રામ-પેઇડ ટિપ્સને આધારે જોખમ લેવાનું ટાળો. કારણકે જે લોકો ટિપ્સ આપે છે. તેનાથી પણ ચડિયાતું નોલેજ અને સ્ટ્રેટેજી તમે વાપરી શકો છો. આના માટે જ મોરબીમાં શેર માર્કેટના ઓનલાઇન ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં બેઝિક નોલેજથી સ્ટાર્ટ કરી એડવાન્સ સ્ટોક માર્કેટનું એ ટુ ઝેડ નોલેજ આપવામાં આવશે. આ ઓનલાઇન પ્રોગ્રામમાં ઓલ ઇન વન કોર્સ ઇન્ટ્રાડે સ્ટોક ટ્રેડિંગ, લોંગ ટર્મ સ્ટોક ઇન્વેસ્ટમેન્ટ, ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (એફ એન્ડ ઓ) ટ્રેડિંગ શીખવવામાં આવશે.

મોરબીવાસીઓને પોતાના વ્યવસાય અથવા ચાલી રહેલ જોબ સાથે વધારાની આવક શરૂ કરવાની સુવર્ણ તક મળવા જઈ રહી છે. આ કોર્સમાં ફ્રેશર્સ, બિઝનેસમેન, એમ્પ્લોઈઝ, પાર્ટ ટાઈમ વર્કર્સ, રિટાયર્ડ લોકો, ગૃહિણીઓ જોડાઈ શકે છે.

ક્લાસ મોડ : ઓનલાઇન
ક્લાસ ટાઈમ : રાત્રે 8:30 થી 10:30
કોર્ષનો સમયગાળો : 25થી 30 દિવસ

નોંધ : તા.17 સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલશે. માત્ર 10 જ સીટ ઉપ્લબ્ધ છે. વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ.

મો.નં.7600747477
મો.નં.7600434141

કોર્ષની વધુ વિગત માટે
https://us.docworkspace.com/d/sIMWNrt8c3eWonwY?sa=00&st=0t

ઇન્સ્ટાગ્રામ
https://www.instagram.com/ws_pathshala/