હળવદ – ધ્રાંગધ્રા હાઇવે ઉપર કાર હડફેટે દંપતિ ઘાયલ

- text


હળવદ – ધ્રાંગધ્રા હાઇવે ઉપર કાર હડફેટે દંપતિ ઘાયહળવદ : હળવદ – ધ્રાંગધ્રા હાઇવે ઉપર કવાડિયા ગામના પાટિયા નજીક જીજે – 01- kv – 333 નંબરની કારના ચાલકે જીજે – 36 – aa – 0379 નંબરના બાઇકને પાછળથી ઠોકર મારતા હળવદના મંગળપુર ગામના બાઈક ચાલક સંજયભાઈ કાળુભાઇ આલ અને તેમના પત્ની હેતલબેનને ઇજાઓ પહોચતા હળવદ પોલીસ મથકમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

- text

- text