હળવદમાંથી અભિષેકભાઈનું બાઈક ચોરાયું

- text


હળવદ : હળવદ શહેરની પારેખ ફળીમાં રહેતા અભિષેકભાઈ સુભાષચંદ્ર જોશીની માલિકીનું રૂપિયા 30 હજારનું બાઈક કોઈ અજાણ્યો તસ્કર ચોરી કરી લઈ જતા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text

- text