પેટ્રોલના ખર્ચની ઝંઝટ છોડો, જય ગણેશ એથરમાંથી ઇલેક્ટ્રિક સ્કૂટર વસાવો : ધમાકેદાર ઓફર્સ

● રૂ. 4000નું એક્સચેન્જ બોનસ
● રૂ. 4000નું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ
● રૂ. 8260ની એક્સટેન્ડેડ બેટરી વોરંટી

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે ઇલેક્ટ્રિક સ્કૂટર વસાવવાની સુવર્ણ તક આવી છે. કારણકે જય ગણેશ એથરમાં ધમાકા ઓફર્સ શરૂ થઇ ગઈ છે. તો આજે જ ખ્યાતનામ એથર કંપનીનું ઇલેક્ટ્રિક સ્કૂટર બુક કરો.

મોરબીના શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ ઉપર જય ગણેશ હીરોની બાજુમાં કંડલા બાયપાસ ઉપર જય ગણેશ એથર કાર્યરત છે. જ્યાં ખ્યાતનામ એથર કંપનીના ઇલેક્ટ્રિક સ્કૂટર મળે છે. અહીં 450 + અને 450 X એ બે મોડલ ઉપ્લબ્ધ છે. જેના ઉપર હાલ ધમાકા ઓફર મુકવામાં આવી છે. જેમાં રૂ. 4000નું એક્સચેન્જ બોનસ, રૂ. 4000નું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ અને રૂ. 8260 એક્સટેન્ડેડ બેટરી વોરંટી આપવામા આવી રહી છે.

આ ઓફર્સ થોડા સમય માટે જ ઉપ્લબ્ધ છે. વધુમાં ઇલેક્ટ્રિક સ્કૂટર ઉપર સરકારી સબસીડીનો લાભ પણ મળવાપાત્ર છે. એથરનું ઇલેક્ટ્રિક સ્કૂટરની બેટરી લાઈફ અને પિક અપ સૌથી શ્રેષ્ઠ છે. તો આજે જ પેટ્રોલવાળા વાહનને અલવિદા કહીને લાંબા ફાયદા માટે એથરનું ઇલેક્ટ્રિક સ્કૂટર વસાવો.

વધુ વિગત માટે
9712012044
9712012043