મોરબી બાયપાસ નજીક ટ્રકની પાછળ ટ્રક અથડાયો, એક ઇજા ગ્રસ્ત

- text


મોરબી : મોરબી બાયપાસ ઉપર સાદુળકા ગામની સીમમાં જીજે 12 – z- 0736 નંબરના ટ્રક ચાલક નરોત્તમ મોહનભાઈ પરમાર નામના આરોપીએ જીજે – 12 – by – 2298 નંબરના ટ્રકને પાછળથી ઠોકર મારી ટ્રકની બાજુમાં ઉભેલા ક્લીનર અંસારી ઉસમાનભાઈ પસ્વારને હડફેટે લઈ ઇજાઓ પહોંચાડતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- text

- text