મોરબી અપડેટમાં સ્ટાફ ભરતી અને પ્રોપર્ટી લે-વેચની જાહેરાત હવે નજીવા ખર્ચે..

મોરબી જિલ્લાના 5 લાખથી વધુ વાંચકો સુધી આપની જાહેરાત પહોંચાડવાનું એકમાત્ર માધ્યમ : ઓછા ખર્ચે તુરંત રિસ્પોન્સ મળશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : હવે સૌથી વધુ વાચકો ધરાવતા મોરબી અપડેટના માધ્યમ દ્વારા આપની કંપની માટે સ્ટાફ ભરતી, વેકેન્સી અને પ્રોપર્ટી લે-વેચનું પ્રમોશન નજીવા ખર્ચે થઈ શકશે. મોરબી અપડેટ આપની જાહેરાતને 5 લાખ લોકો સુધી પહોંચાડી આપને તુરંત રિસ્પોન્સ અપાવશે. આની પાછળ ખર્ચ પણ નજીવો જ થશે.

મોરબી અપડેટ જિલ્લાના પળેપળના વિશ્વનીય સમાચારો મોરબી જિલ્લાના લાખો લોકો સુધી સતત પહોંચાડી રહ્યું છે. સમાચારોની સાથે સૌથી વધુ વાચકો ધરાવતા મોરબી અપડેટના માધ્યમ દ્વારા પ્રમોશનલ આર્ટિકલ રૂપે પોતાના ધંધા રોજગારની જાહેરાત આપીને દરરોજ વેપારીઓ-ઉદ્યોગપતિઓ સારો એવો પ્રતિસાદ મેળવી રહ્યા છે.

ત્યારે હવે મોરબી અપડેટ આપની કંપની માટે સ્ટાફ ભરતી, વેકેન્સી અને પ્રોપર્ટી લે-વેચની જાહેરાત માટે ખાસ ઓફર લઈને આવ્યું છે. આ જાહેરાત માત્ર રૂ. 3800માં કરી આપવામાં આવશે. સ્ટાફ ભરતી/ અપોઈન્ટમેન્ટ / પ્રોપર્ટી લેવાની – વેચવાની, ભાડે આપવા – લેવાની જાહેરાત મોરબી અપડેટના માધ્યમથી 5 લાખથી વધુ વાચકો સુધી નજીવા ખર્ચમાં પહોંચાડી આપશે. આ જાહેરાત પ્રમોશનલ આર્ટિકલ સ્વરૂપે મોરબી અપડેટની એપ્લિકેશન, વેબસાઈટ, વોટ્સએપ ગ્રૂપ, ફેસબુક પેજ તમામ જગ્યાએ પોસ્ટ થશે.

વધુ વિગત માટે કોન્ટેક્ટ કરો

9978200003

મીત પ્રજાપતિ,

માર્કેટિંગ હેડ, મોરબી અપડેટ