હળવદના રાતાભેર ગામે દેશી દારૂ ભરેલી રીક્ષા પકડાઈ, રીક્ષા ચાલક ફરાર

- text


હળવદ : હળવદ તાલુકાના રાતાભેર ગામેથી હળવદ પોલીસે 85 લીટર દેશી દારૂ ભરેલી જીજે – 36 – યુ – 6257 નંબરની રિક્ષા ઝડપી લીધી હતી. જો કે, પોલીસને જોઈ રીક્ષા ચાલક નાસી જતા પોલીસે 1700 રૂપિયાનો દેશી દારૂ અને 50 હજારની રીક્ષા મળી 51,700 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી નાસી ગયેલા રીક્ષા ચાલક વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.

- text

- text