મોરબીના પીપળી નજીક કચ્છનો મુકેશ 4 બોટલ દારૂ સાથે ઝડપાયો

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસે પીપળી ગામની સીમમાં લોર્ડ્સ હોટેલ નજીકથી રાપર કચ્છના ભીમાસર ગામના વતની મુકેશ લક્ષમણભાઈ સાલાણી નામના યુવાનને મેકડોવેલ નંબર વન બ્રાન્ડ વિદેશી દારૂની 4 બોટલ કિંમત રૂપિયા 1500 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text