મોરબીની ચીમની ગેલેરીના આખો ફેબ્રુઆરી માસ ચાલશે ધમાકેદાર ઓફર્સ

 

એકી સંખ્યાની તારીખમાં પ્રીમિયમ મોડેલ ઉપર ડિસ્કાઉન્ટ,બેકી સંખ્યાની તારીખમાં રેગ્યુલર મોડેલ ઉપર ડિસ્કાઉન્ટ

નીચેથી લઈને ઉપરની રેન્જ સુધીના તમામ મોડેલ ઉપલબ્ધ : શ્રેષ્ઠ સર્વિસની જવાબદારી સાથે જ ચીમનીનું વેચાણ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શહેરની ખ્યાતનામ ચીમની ગેલેરી દ્વારા આખો ફેબ્રુઆરી મહિનો ધમાકેદાર ઓફર્સ મુકવામાં આવી છે. તો ચીમની ખરીદવાનો સુવર્ણ અવસર ચુક્યા વિના ચીમનીની અવનવી વેરાયટી જોવા જરૂર પધારો.

મોરબીમાં ત્રણ સ્થળોએ ચીમની ગેલેરી કાર્યરત છે. જ્યા નીચી રેન્જથી ઉંચી રેન્જના તમામ મોડેલ મળે છે. સાથે બધા પ્રિમિયમ મોડેલ પણ અહીં મળે છે. અહીં સર્વિસની તમામ જવાબદારી સાથે ચીમનીનું વેચાણ કરવામાં આવે છે. ચીમની ગેલેરી કિચેક્ષ કંપનીના સૌરાષ્ટ્ર ઓથોરાઈઝડ ડિસ્ટ્રીબ્યુટર છે. અહીં કિચેક્ષ કંપનીનું સર્વિસ સેન્ટર પણ છે. અને કિચેક્ષ કંપનીમાં 24થી 48 કલાકમાં સર્વિસ પૂર્ણ કરવાની ગેરેન્ટી આપે છે.અહીં ફેબર, હિન્ડવેર, કિચેક્ષ, ગો-ક્લિનવેર જેવી પ્રખ્યાત કંપનીની ચીમનીની વિશાળ રેન્જ મળે છે.

ચીમની ગેલેરીમાં કોઈ પણ કંપનીની ચીમનીનું રીપેરીંગ તથા વોશ સર્વિસ પણ કરી આપવામાં આવે છે. આ ઉપરાંત અહીં આખો ફેબ્રુઆરી મહિનો આકર્ષક ઓફર મુકવામાં આવી છે. જેમાં 1,3,5,7,9 એમ એકી તારીખમાં પ્રીમિયમ મોડેલમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જ્યારે 2,4,6,8,10 એમ બેકી તારીખમાં રેગ્યુલર મોડેલ ઉપર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તો આ ઓફરનો લાભ લેવા જરૂર પધારો.

કસ્ટમર કેર નં.
(મિલન ફુલતરિયા)
9726909678
8200794004

મેઈન બ્રાન્ચ : દુકાન નંબર 2, મહેન્દ્રનગર બસ સ્ટેન્ડની બાજુમાં , HDFC બેંકની સામે, મોરબી-2

બ્રાન્ચ -2 : શક્તિ કોમ્પ્લેક્ષ, ધર્મલાભ સોસાયટી પાસે, રાજકોટ હાઇવે, પાપાજી ફનવર્લ્ડની સામે, મોરબી-1

બ્રાન્ચ-3 : બાલાજી પ્રોવીઝન સ્ટોરની બાજુમાં, ગ્રાઉન્ડ ફ્લોર, કોહિનૂર કોમ્પ્લેક્ષ, રવાપર ચોકડી, મોરબી