શિવમ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં દર બુધવારે માત્ર સગર્ભા બહેનોની તપાસ -સોનોગ્રાફી તદ્દન ફ્રી માં કરવામાં આવશે.

26મી જાન્યુઆરીના દિવસે જનરલ સર્જરીનો ફ્રી તપાસ અને ઓપેરેશન કેમ્પ .

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી -૨ ની અત્યાધુનિક શિવમ્ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દર બુધવારે સગર્ભા બહેનોની પ્રથમ તપાસ અને સોનોગ્રાફી ફ્રી માં કરી આપવામાં આવશે તથા ફાઈલ ફ્રી માં કાઢી આપવામાં આવશે.જેમાં સ્ત્રી રોગ અને પ્રસૂતિના નિષ્ણાંત ડો.વિશ્વા કોટેચા (૧૦ વર્ષના અનુભવી female ગાયનેકોલોજિસ્ટ) ની સેવાનો લાભ મળવાનો છે. તો આ કેમ્પનો જરૂર લાભ લઈ શકો છો.

26 જાન્યુઆરી ના દિવસે શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં જનરલ સર્જરી વિભાગમાં ડૉ રવિ કોટેચા ( laproscopic surgeon ) દ્વારા ફ્રી તપાસ અને ઓપરેશનનો કેમ્પ નું આયોજન કરેલ છે જેમાં નીચેની તકલીફ વાળા દર્દીઓને લાભ મળી શકે છે.હરસ, મસા, સારણગાંઠ, એપેન્ડિક્સ ચરબીની ગાંઠ, પથરી, પેટના રોગો, દૂરબીનથી ઓપરેશન. આયુષ્માન ભારત કાર્ડ અંતર્ગત ઉપરના ઓપરેશન ફ્રીમાં કરી આપવામાં આવશે.

સામાકાંઠે (morbi-૨ ) જબધી સારવાર એક જ જગ્યાએ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા 24 x 7 અત્યાધુનિક સાધનોથી સુશજ હોસ્પિટલમાં મળી રહે એ હેતુથી સામાકાંઠે મહેન્દ્રનગર રોડ ઉપર પ્રભુકૃપા ટાઉનશીપ અને રામધન આશ્રમની સામે શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ શરુ થઈ છે. જ્યાં બધાજ ડોકટર ૨૪ કલાક સેવા આપે છે એ પણ ઓછા ખર્ચે શ્રેષ્ઠ સારવાર

હાડકાનો વિભાગ:

(૧) ડૉ પ્રહલાદ ઉઘરેજા
(૨) સાગર ખાનપરા
જનરલ સર્જરી વિભાગ
ડૉ. રવિ કોટેચા
જનરલ મેડિસિન વિભાગ
ડૉ. વૈભવ દફતરી
આઇસીયુ અને ક્રિટિકલ કેર વિભાગ:
ડૉ વિવેક પટેલ
ગાયનેક વિભાગ :
ડૉ વિશ્વા કોટેચા
નાના બાળકોનો વિભાગ
ડૉ કરણ સરાડવા
કસરત વિભાગ
ડૉ બ્રિજેશ કૈલા
ડૉ ચાંદની
દાંતનો વિભાગ
ડૉ ચાંદની ખાનપરા
ડૉ મનોજ કૈલા

ઓબ્સ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજી વિભાગમાં 10 વર્ષના અનુભવી ડો. વિશ્વા કોટેચા (સ્ત્રી રોગ પ્રસુતિ રોગ નિષ્ણાંત- MS, DNB ગાયનેકોલોજીસ્ટ) દ્વારા અહીં દર બુધવારે સગર્ભા બહેનોની તપાસ અને સોનોગ્રાફી ફ્રીમાં રાખવામાં આવી છે. જેનો સમય સવારે 10થી 1 અને સાંજે 5થી 8નો છે.
આ ઉપરાંત શિવમ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પીટલમાં નોર્મલ ડિલિવરી, જોખમી ડિલિવરી, સિઝેરિયન, કુટુંબ નિયોજન , વ્યંધત્વ નિવારણ, ગર્ભાશય તથા અંડાશયને લગતા દરેક રોગોના નિદાન અને ઓપરેશનની સુવિધા ઉપલબ્ધ છે.

૨૬મી જાનયુઆરીના જનરલ સર્જરીના કેમ્પનો સમય સવારે 10:00 થી બપોરે 1:00 વાગ્યા સુધીનો રહેશે.

Visiting opd:

* દર બુધવારે આંખના સર્જન ડૉ ચિંતન માહેશ્વરીની રેગ્યુલર ઓપીડી
સમય: બપોરે ૨:૦૦ થી ૪:૦૦

ઓછા ખર્ચે શ્રેષ્ઠ સારવાર આપતી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ.

વધુ માહિતી માટે: ૯૭૨૭૫૨૭૫૫૫