મોરબીના વાવડીરોડ ઉપર જીગ્નેશ 4 બોટલ વોડકા સાથે ઝડપાયો

- text


મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર બાપા સીતારામ મઢુંલી પાસેથી સીટી એ ડિવિઝન પોલીસે જીગ્નેશ રૈયાભાઈ ટોટા રહે.નવલખી રોડ, ન્યુ રેલવે કોલોની વાળાને વાઈટ લેક વોડકાની 4 બોટલ કિંમત રૂપિયા 2000 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text