મોરબી નિવાસી વર્ષાબેન કાલરીયાનું અવસાન

- text


મોરબીઃ મોરબી નિવાસી વર્ષાબેન દેવરાજભાઈ કાલરીયા (ઉં.વ. 55) તે દેવરાજભાઈ હરીભાઈ કાલરીયા (મો.નં. 94277 80799)ના પત્ની, તે જયકુમાર દેવરાજભાઈ કાલરીયા તથા ધારાબેન દેવરાજભાઈ કાલરીયાના માતા, તે લક્ષ્મણભાઈ હરીભાઈ કાલરીયા (મો.નં. 99257 84736) તથા અવચરભાઈ હરીભાઈ કાલરીયા (મો.નં. 98256 50104) તથા પ્રભુભાઈ હરીભાઈ કાલરીયા (મો.નં. 98256 61389)ના નાનાભાઈના પત્ની નું તારીખ 17-1-2023 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું તથા પિયરપક્ષનું બેસણું તારીખ 20-1-2023 ને શુક્રવારના રોજ સવારે 8-30 થી 10-30 કલાકે M-923, ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ, ગુજરાત ગેસ ઓફિસવાળી શેરી, શનાળા રોડ મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text