હળવદમા સોડાની દુકાનમાંથી 4 બોટલ દારૂ પકડાયો

- text


હળવદ : હળવદ શહેરના બસસ્ટેન્ડ નજીક આવેલ અંકુર સોડા નામની દુકાનમાં દારૂનું વેચાણ થતું હોવાની બાતમીને આધારે સ્થાનિક પોલીસે દરોડો પાડી દિપક રામજીભાઈ બોરાણીયા નામના યુવાનને વિદેશી દારૂની બોટલ નંગ 4 કિંમત રૂપિયા 1500 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text