ભાવપર નિવાસી બટુકભાઈ વાલજીભાઇ કડીવારનું અવસાન 

- text


મોરબી : મૂળ ભાવપર, હાલ મોરબી નિવાસી બટુકભાઈ વાલજીભાઇ કડીવાર(ઉ.વ. 63) તે નરભેરામભાઇ અને મનજીભાઇના ભાઈ તેમજ કરણ બટુકભાઈ (94291 58588)ના પિતાનું તા. 14-01-2023 ને શનિવારના રોજ અવસાન થાયેલ છે સદ્દગતનું બેસણું તા. 16-01-2023 ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાકે તેમના નિવાસ સ્થાન સંકેત ઇન્ડિયા વારી શેરી, ઉમિયા સર્કલ, મોરબી ખાતે તેમજ સાંજે 3.00 થી 5.00 કલાકે તેમના નિવાસ સ્થાન મુ. ભાવપર ખાતે રાખેલ

- text

- text