મોરબી શહેર યુવા ભાજપે બાળકોને પતંગ અને મિઠાઈનું વિતરણ કર્યું

- text


મોરબીઃ ઉત્તરાયણ પર્વ નિમિત્તે આજ રોજ તારીખ 13 જાન્યુઆરી ને શુક્રવારના રોજ મોરબી શહેર ભાજપ અધ્યક્ષ લાખાભાઈ જારીયાના માર્ગદર્શન હેઠળ મોરબી શહેર યુવા ભાજપ દ્વારા રાષ્ટ્રીય શાળા ખાતે નાના બાળકોને પતંગ અને મિઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું.

- text

- text