વાંકાનેરના દારૂના ગુન્હામાં બે વર્ષથી ફરાર રાજસ્થાની શખ્સ ઝડપાયો

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ મથકના દારૂના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી ફરાર મુકેશ સોહનલાલ જયાની રહે.મલસીસર, તાલુકો ભાદર, જિલ્લો હનુમાનગઢ, રાજસ્થાન નામનો શખ્સ નડિયાદ-વડોદરા હાઇવે ઉપર ટ્રક લઈને આવતો હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે વોચ ગોઠવી ઝડપી લઈ વાંકાનેર તાલુકા પોલીસને હવાલે કરવા કાર્યવાહી કરી હતી.

- text

- text