ટંકારામા પ્રતિબંધિત ચાઈનીઝ દોરા સાથે એક ઝડપાયો

- text


ટંકારા : ટંકારા શહેરના દયાનંદ સરસ્વતી ચોકમાં આવેલ ખોડિયાર સિઝન સ્ટોરમાં દરોડો પાડી ટંકારા પોલીસે આરોપી અંકિત અશ્વિનભાઈ ભગદેવ નામના વેપારીને પ્રતિબંધિત ચાઈનીઝ દોરાની 20 ફીરકી કિંમત રૂપિયા 4000 સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

- text

- text