ભરતનગર નજીક ટ્રક હડફેટે નીલગાયનું મોત

- text


મોરબી : મોરબી – માળિયા હાઇવે ઉપર ભરતનગર નજીક કેડા ઇન્ડસ્ટ્રીયલ નજીક આજરોજ અજાણ્યા ટ્રકની ઠોકરે એક નીલ ગાયનું મોત થયું હતું.

- text

- text