સરકારમાંથી NOC સાથે ફાયર સેફટીની એ ટુ ઝેડ સર્વિસ મેળવો ઓરેલિયસ કંપનીમાંથી

એપાર્ટમેન્ટ, હોસ્પિટલ, સ્કુલ, હોટલ, ઉદ્યોગ, પેટ્રોલપંપને ફાયર સેફટીના સાધનોથી સુરક્ષિત કરી NOC અપાવવા સહિતની સર્વિસ મળશે, સાથે સાથે ફાયર બોટલ રીફીલીંગ પણ કરી આપવામાં આવશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ફાયર સેફટીનું એ ટુ ઝેડ સોલ્યુશન હવે ઓરેલિયસ ફાયર સેફટીમાંથી મળશે. અહીં ઇકવિપમેન્ટની સાથે તમામ સર્વિસ આકર્ષક કિંમતે સરળતાથી ઉપ્લબ્ધ કરવામાં આવશે. તો આજે જ રૂબરૂ મુલાકાત લ્યો અથવા સંપર્ક કરો.

મોરબીમાં કંડલા- રાજકોટ હાઇવે ઉપર કામધેનુ પાર્ટી પ્લોટ નજીક, જયદીપ હાર્ડવેર પાછળ. ઓરેલિયસ ફાયર અને સેફ્ટી કાર્યરત છે. જ્યાં એપાર્ટમેન્ટ, હોસ્પિટલ, સ્કુલ, હોટલ, ઉદ્યોગ, પેટ્રોલપંપ માટે ફાયર સેફટીને લગતી તમામ સર્વિસ મળે છે. અહીંથી ફાયર અને સેફ્ટીના સાધનો જેવા કે ફાયર સિસ્ટમ, સ્પ્રિંકલર સિસ્ટમ, એલાર્મ સિસ્ટમ, સ્મોક ડિરેક્ટરની ઈન્સ્ટોલ કરવાની સર્વિસ તેમજ તમામ સાધનો વેચાણથી મળશે, તેમજ બિલ્ડીંગમાં ફાયર સેફટી ઇન્સ્ટોલ કરી સરકારમાંથી NOC કઢાવી આપવાની સર્વિસ, ફાયર સેફટીને લગતા તમામ સાધનો જેમ કે હાથ મોજા, હેલ્મેટ, સેફટી બુટ વગેરેનું વેચાણ, ફાયર અને સેફ્ટી નું ટોટલ સોલ્યુશન, ફાયર EXTINGUISHER બોટલ રિફીલિંગ કરી આપવા સહિતની સર્વિસ આપવામાં આવે છે. તેમજ પ્રોપેન ગેસમાં વપરાતા ફાયર પંપ પણ અહીં ઉપ્લબ્ધ છે.

નીચે મુજબની નામાંકિત સ્કુલ, કોલેજ, હોસ્પિટલ અને કંપનીને ઓરેલિયસ ફાયર સેફ્ટીની સર્વિસ પ્રોવાઇડ થઈ છે.

સ્કુલ: દર્શન યુનિવર્સીટી રાજકોટ, નવયુગ કોલેજ, એલીટ સંકુલ, ગ્રીન વેલી, ન્યુ એરા, દેવ કુંવર-ટંકારા, તેમજ ધ્રોલ અને દ્વારકા તાલુકાની તમામ સ્કુલ વગેરે

કંપની: હાઈ બોન લેમિનેટ, સ્કાય મોલ-મોરબી, પુજારા ટેલિકોમ મોરબી, સાનવી પોલીપેક, મંગલદીપ જીન –ટંકારા, રોમ સિરામિક, રોયલ ટચ પ્લાય, Rk કોર્પોરેટ હાઉસ વગેરે

હોસ્પિટલ: એક્યુરા હોસ્પિટલ મોરબી, સેલેસ હોસ્પિટલ રાજકોટ વગેરે

હોટેલ: હાર્મોની-રાજકોટ.

એપાર્ટમેન્ટ : વેલકમ પ્રાઈડ-મોરબી, શક્તિ ટાઉનશીપ રવાપર રોડ મોરબી,સવન એપાર્ટમેન્ટ- રાજકોટ

તો આપની કિંમતી મિલ્કતને પણ સુરક્ષિત બનાવવા આજે જ સંપર્ક કરો.

રોનક દેત્રોજા મો.નં. 9737629276, 

ગૌતમ કાસુંદ્રા મો.નં. 8156018590.