સ્કાય મોલમાં શનિવારથી સ્વયંવર પ્રિમિયમ જવેલરી શો : 10 ખ્યાતનામ જવેલર્સના આભુષણો એક જ સ્થળે

બે દિવસનું ભવ્ય એક્ઝિબિશન, એન્ટ્રી ફ્રી : વેડિંગ, એન્ગેજમેન્ટ, બેબી શાવર સહિતના પ્રસંગોનું એક ચડિયાતું કલેક્શન સૌના મન મોહી લેશે

હેરિટેજ,પોલકી, રિયલ ડાયમંડ, હેવી, બ્રાઇડલ જવેલરી, ટેમ્પલ, જડાઉ, પ્રિમિયમ એન્ટિક ડિઝાઇન અને રૂટીન વીયર સહિતની અનેક વેરાયટીની જવેલરી મળશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના સ્કાય મોલમાં 7મીથી બે દિવસના સ્વયંવર પ્રિમિયમ જવેલરી શોનું આયોજન કરવાના આવ્યું છે. જેમાં એકથી એક ચડિયાતું કલેક્શન સૌના મન મોહી લેશે. તો એક વખત આ એક્ઝિબિશનની મુલાકાત જરૂર લેજો.

મોરબીના શનાળા રોડ ઉપર આવેલા સ્કાય મોલ ખાતે નમસ્તે ઇન્ડિયા ઇવેન્ટ દ્વારા તા.7 અને 8ના રોજ સ્વયંવર પ્રિમિયમ જવેલરી શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેનો સમય સવારે 11થી સાંજે 7:30 સુધીનો છે. આ એક્ઝિબિશનમાં સી.મનસુખલાલ જવેલર્સ, કલામંદિર જવેલર્સ, કે.એમ.ચોકસી જવેલર્સ, પંચરત્ન જવેલર્સ, શ્રી ગુરૂ અલંકાર, ઝીંઝુવાડિયા જવેલર્સ સહિતના 10 ખ્યાતનામ જવેલર્સના સ્ટોલ હશે.

આ એક્ઝિબિશનમાં ખાસ વેડિંગ, એન્ગેજમેન્ટ, બેબી શાવર સહિતના પ્રસંગો તેમજ ઓફિસ વેર, રૂટિન માટેનું વિશાળ કલેક્શન ઉપ્લબ્ધ હશે. અહીં હેરિટેજ,પોલકી, રિયલ ડાયમંડ, હેવી, બ્રાઇડલ જવેલરી, ટેમ્પલ, જડાઉ, પ્રિમિયમ એન્ટિક ડિઝાઇન અને રૂટીન વીયર સહિતની અનેક વેરાયટીની જવેલરી હશે. નમસ્તે ઇન્ડિયા ઇવેન્ટ દ્વારા અત્યાર સુધીમાં અમદાવાદ, રાજકોટ, સુરત, ભાવનગર, વડોદરા, કતારગામ, મહેસાણા સહિતના શહેરોમાં અનેક એક્ઝિબિશનના સફળ આયોજનો કરવામાં આવ્યા છે. મોરબીના આંગણે ચોથી વખત આ એક્ઝિબિશન યોજાવા જઇ રહ્યું છે. જેમાં ફ્રી એન્ટ્રી છે. તો જરૂરથી પધારજો.

વધુ વિગત માટે
9638711633