મોરબી પાલિકા સદસ્યના પુત્રના સ્મરણાર્થે યોજાયો રક્તદાન કેમ્પ

- text


મોરબી : આજરોજ તારીખ 4 જાન્યુઆરી ને બુધવારના રોજ મોરબી નગરપાલિકાના સભ્ય શીતલબેન ચતુરભાઈ દેત્રોજાના પુત્ર સ્વ. કરણ ચતુરભાઈ દેત્રોજાના સ્મરણાર્થે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. આ બ્લડ ડોનેશન કેમ્પમાં 158 રક્તદાતાઓએ રક્તદાન કરીને કરણ દેત્રોજાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

- text

- text