મોરબીનો યુવાન GSECL ક્લાસ-2ની પરીક્ષામાં ઉતીર્ણ

- text


મોરબી : મોરબીના વિશાલ કનુભાઈ રાયકાએ GSECL ક્લાસ 2ની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં 51 ક્રમાંક ઉતીર્ણ કરીને ઈલેક્ટ્રીકલ એન્જિનિયર તરીકેની નોકરીમાં પસંદગી મેળવી છે. તેઓએ મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી વડોદરામાથી અભ્યાસ કર્યો છે. તેઓ ક્લાસ 2 અધિકારી બનતા ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે.

- text

- text