મોરબી શનાળા રોડ ઉપરથી હોન્ડા ચોરાયું

- text


મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિર પાસે પાર્કિંગમાંથી જીતેશભાઈ જવેરભાઈ સોખલિયાની માલિકીનું રૂપિયા 25 હજારની કિંમતનું હોન્ડા સાઈન મોટર સાયકલ અજાણ્યો તસ્કર ચોરી જતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમા ફરિયાદ નોંધાઇ છે.

- text

- text