ટંકારાના હરિપર નજીક ઇકો કાર ટ્રક સાથે અથડાઈ, બે ઇજાગ્રસ્ત

- text


ટંકારા : રાજકોટ – મોરબી હાઇવે ઉપર ટંકારાના હરીપર નજીક જીજે -03- એચએ 5528 નંબરની ઇકો કારનો ચાલક ચંદ્રેશભાઈ પ્રવીણભાઈ વાઘેલા ટ્રકની સાઈડ કાપવા જતા ટ્રકના ઠાઠાના ભાગે અથડાતા આ અકસ્માતમાં લાભુબેન રમેશભાઈ પરમાર તેમજ રમેશભાઈ પરમારને ઇજાઓ પહોચતા ટંકારા પોલીસ મથકમાં ઇકો કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

- text

- text