મોરબી પટેલ સોશિયલ ગ્રુપના વિદ્યાર્થીઓ દ્વારા બાળકોને કપડાંનું વિતરણ કરાયું

- text


મોરબીઃ શ્રમિક સેવા ટ્રસ્ટ આશ્રમ શાળા- દેગામ ખાતે પટેલ સોશિયલ ગ્રુપના વિદ્યાર્થીઓ દ્વારા નાના બાળકોને કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. અનાધારનો આધાર બનીને પટેલ સોશિયલ ગ્રુપના વિદ્યાર્થીઓએ બાળકોને જરૂરી કપડાંનું વિતરણ કરીને આ સેવાયજ્ઞને સફળ બનાવ્યો હતો.

- text

- text