ગણેશ કાપડ શોપમાં મકરસંક્રાંતિ ધમાકા ઓફર : બ્રાન્ડેડ કાપડ ઉપર 20 ટકાનું ડિસ્કાઉન્ટ

 

રેમન્ડ, સિયારામ, પી.જી., કીપ્લોન, કેલ્વિન સહિતની ખ્યાતનામ બ્રાન્ડના શૂટિંગ, શર્ટિંગ, ઝભ્ભા, શૂટ, કોટી સહિતનું કાપડ ઉપલબ્ધ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ગણેશ કાપડ શોપમાં મકરસંક્રાંતિ ધમાકા ઓફર મુકવામાં આવી છે. જેમાં સોમવારથી બ્રાન્ડેડ કાપડ ઉપર 20 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તો આજે જ શોપિંગ કરવા પધારો.

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ચોકડી ખાતે આઇસીઆઇસીઆઇ બેંક ઉપર સિટી પોઇન્ટ કોમ્પ્લેક્ષમાં દુકાન નં.4/5માં ગણેશ કાપડ શોપ કાર્યરત છે. જ્યાં રેમન્ડ, સિયારામ, પી.જી., કીપ્લોન, કેલ્વિન વગેરે બ્રાન્ડના કાપડ મળે છે. આ તમામ કાપડ ઉપર મકરસંક્રાંતિ ધમાકા ઓફર અંતર્ગત 20 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

અહીં શૂટિંગ, શર્ટિંગ, ઝભ્ભા, શૂટ, કોટી માટે બ્રાન્ડેડ કાપડનું આકર્ષક કલેક્શન ઉપલબ્ધ છે. કાપડની ખરીદી કરતા પહેલા એક વખત અહીં જરૂર પધારો અને ઓફરનો લાભ લ્યો.

વધુ વિગત માટે
મો.નં. 8160898822
મો.નં. 9510552577