હળવદમા વરલીભક્ત ઝડપાયો

- text


હળવદ : હળવદ પોલીસે મોચીવાડ વિસ્તારમાં દરોડો પાડી જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા આફતાબભાઈ રફીકભાઈ મનસુરી નામના યુવાનને વરલી મટકા સાહિત્ય, રૂપિયા પાંચની એક બોલપેન તેમજ રોકડા રૂપિયા 330 સહિત રૂ.335ના મૂદામાલ સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text