અવધ TVS લાવ્યું છે ધમાકેદાર ઓફર : માઇલેજમાં નં.1 બાઇક માત્ર રૂ. 8999માં ઘરે લઈ આવો

 

85નું માઇલેજ ધરાવતું TVS સ્પોર્ટ બાઇક માત્ર રૂ. 59990માં, ઝીરો પ્રોસેસીંગ ફી, માત્ર 2 જ મિનિટમાં લૉન એપ્રુવલ : આજે જ બુકીંગ કરાવો

(પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીના જુના અને જાણીતું અવધ ટીવીએસ ધમાકા ઓફર લઈને આવ્યું છે. જેમાં માઇલેજમાં નં.1 બાઇક માત્ર રૂ. 8999ના ડાઉન પેમેન્ટ ઉપર મળશે. તો આજે જ આ બાઇક બુક કરાવો અને મેળવો ફાયદા હી ફાયદા.

મોરબી શહેરના શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે એસ્સારના પેટ્રોલપંપ પાસે આવેલ અવધ ટીવીએસ કાર્યરત છે. જેમાં ટીવીએસ કંપનીના વિવિધ મોડેલ ઉપર અનેકવિધ આકર્ષક ઓફર રજૂ કરવામાં આવતી છે. હાલ અહીં 85નું માઇલેજ ધરાવતા ટીવીએસ સ્પોર્ટ બાઇક ઉપર ઓફર મુકવામાં આવી છે. આ બાઇક માત્ર 59,990માં આપવામાં આવી રહ્યું છે. જે માત્ર રૂ. 8999ના ડાઉન પેમેન્ટ ઉપર મળશે. આ સાથે અહીં ઝીરો પ્રોસેસીંગ ફીએ 2 જ મિનિટમાં લૉન એપ્રુવલ આપી દેવામાં આવશે. ખાસ વાત એ છે કે અહીં કોઈ પણ પ્રકારના આવકના પુરાવા વગર ખુબ સરળ ડોક્યુમેન્ટેશનની પ્રક્રિયાથી લોન ઉપર વાહન મેળવી શકાય છે.

જો આપ ટુ વ્હીલર લેવાનું વિચારી રહ્યા છો તો આજે જ આવો અને આપના જુના વાહનને ટાટા બાયબાય કહી વસાવો મનગમતું બાઈક. વધુ વિગત માટે આજે જ રૂબરૂ પધારો.

અવધ ટીવીએસ શોરૂમ
ભક્તિનગર સર્કલ પાસે,
શનાળા રોડ, મોરબી 
મો.નં. 8849602098
મો.નં. 8401468276