મોરબીમાં મારામારીના ગુનાઓમાં વારંવાર પકડાતો શખ્સ પાસા તળે જેલહવાલે

- text


 

મોરબી : મોરબી સીટી એ ડિવીઝન પો.સ્ટે. વીસ્તારમાં અવારનવાર મારામારી તેમજ રાયોટીંગ જેવા ગુન્હાઓમા પકડાયેલ ડેનીશભાઇ કિશોરભાઇ કથરેચા રહે.મોરબી કાલીકાપ્લોટ સાયન્ટફીક રોડવાળા વિરૂધ મોરબી સીટી એ ડીવીઝન દ્રારા પાસાની પ્રપોઝલ કરવામા આવેલ જે અન્વયે ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટર મોરબીનાઓએ પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરેલ હતું. જેથી આ શખ્સની અટકાયત કરી પાસા વોરંટની બજવણી કરી સુરત લાજપોર જેલ હવાલે મોકલવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

- text

- text