મોરબી દલવાડી સર્કલ નજીક ડમ્પરની ઠોકરે દંપતિ ઘાયલ

- text


મોરબી : મોરબી શહેરના કેનાલ રોડ ઉપર દલવાડી સર્કલ નજીક બાઈક લઈને જઈ રહેલા નરસીભાઈ વાલજીભાઈ બોપલીયા અને તેમના પત્ની શારદાબેનને જીજે – 36 – વી – 8089 નંબરના ડમ્પર ચાલકે હડફેટે લઈ ઇજાઓ પહોંચાડી નાસી છૂટતા ડમ્પર ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- text

- text